Mossad Na Jasusi Mission In Gujarati — [exclusive]
મોસાદનું સત્તાવાર નામ 'ધ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સ' છે. તેની સ્થાપના ૧૩ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ થઈ હતી. તેનું મુખ્ય કામ વિદેશોમાં ગુપ્ત માહિતી એકઠી કરવાનું, આતંકવાદને રોકવાનું અને ઈઝરાયેલની સુરક્ષા માટે ખતરો બનતા તત્વોનો સફાયો કરવાનું છે.
1972ના મ્યુનિક ઓલિમ્પિક્સમાં ઇઝરાયેલી રમતવીરોની હત્યા કરનારા આતંકવાદીઓનો ખાતમો. Mossad Na Jasusi Mission In Gujarati
ઈરાનની રાજધાની તેહરાનની મધ્યમાંથી તેમના જ પરમાણુ પ્રોગ્રામના ગુપ્ત દસ્તાવેજો ચોરવા. Mossad Na Jasusi Mission In Gujarati
મોસાદે 'બ્લેક સેપ્ટેમ્બર' આતંકવાદી સંગઠનના જવાબદાર સભ્યોને શોધવા માટે આખી દુનિયામાં જાળ બિછાવી હતી. Mossad Na Jasusi Mission In Gujarati
આર્જેન્ટિનામાંથી નાઝી યુદ્ધ અપરાધી એડોલ્ફ આઈકમેન (Adolf Eichmann) ને પકડીને ઇઝરાયેલ લાવી તેની પર ખટલો ચલાવવો. એલી કોહેન (Eli Cohen):